Center Align image in bootstrap

(યુવા તેજ- તેજસ્વીની)
સભ્ય૫દ માટેનું ફોર્મ

સંસ્થા ના નિયમો :
  • ૧. આ સંસ્થામાં પાટીદાર સમાજ ના વ્યક્તિઓ જ સભ્ય થઇ શકે છે .
  • ૨. આ સંસ્થા માં સભ્ય થનાર વ્યક્તિ આ સંસ્થાનો કાયમી સન્માનિત સભ્ય ગણાશે.
  • ૩. આ સભ્ય સરદારધામના સંગઠન અને સેવાના કાર્ય માટે સમર્પિત છે.
  • ૪. રાષ્ટ્રવાદી, પ્રમાણિકપણે. સમર્પિત થઇ સરદાર પટેલ સાહેબના નામને ઝાંખપ લાગે એવી કોઈ પ્રવૃત્તિ કરીશું નહી.